વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ યુક્રોમેટિન

$2.$ ન્યુકિલઓઝોમ 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1.$ યુક્રોમેટિન : કોષકેન્દ્રના અન્ય વિસ્તાર કરતાં આછા અભિરંજિત થયેલ અને શિથિલ રીતે સંકલિત રંગસૂત્રિકા વિસ્તારને યુક્રોમેટિન કહે છે.

$2.$ ન્યુકિલઓઝોમ : સુકોષકેન્દ્રીમાં ધનભારિત હિસ્ટોનના અષ્ટક ફરતે $DNA$ વીંટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિઓઝોમ કહે છે.

Similar Questions

$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ ........ હોય છે.

$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......

  • [AIPMT 2006]

આ રચના દોરીમાં પરોવેલા મણકા(beads-on-string) જેવી દેખાય છે?

હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ન્યુકિલઓટાઇડ

$2.$ પ્રસ્થાપિત પ્રણાલી